Shyamji krishna varma short note


Shyamji krishna verma biography in gujarati language pdf!

શ્યામજી કૃષ્ણ વર્મા

પંડિત


શ્યામજી કૃષ્ણ વર્મા

શ્યામજી કૃષ્ણ વર્મા

જન્મની વિગત()4 October

માંડવી, કચ્છ

મૃત્યુ30 March () (ઉંમર&#;72)

જીનીવા, સ્વિત્ઝરલૅન્ડ

સ્મારકોક્રાંતિતીર્થ, માંડવી, કચ્છ
શિક્ષણ સંસ્થાબલિયોલ કોલેજ, ઓક્સફર્ડ
વ્યવસાયક્રાંતિકારી, વકીલ, પત્રકાર
સંસ્થાઈન્ડિયન હોમરુલ સોસાયટી, ઈન્ડિયા હાઉસ, ઈન્ડિયન સોશિયોલૉજીસ્ટ
ચળવળભારતીય સ્વતંત્રતા ચળવળ
જીવનસાથી

ભાનુમતિ (લ.&#;)

માતા-પિતાગોમતીબાઇ - કરસનજી ભણસાલી
વેબસાઇટ

શ્યામજી કૃષ્ણ વર્મા (૪ ઓક્ટોબર ૧૮૫૭ - ૩૦ માર્ચ ૧૯૩૦) ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી, વકીલ અને રાષ્ટ્રવાદી પત્રકાર હતા.[૧] તેમણે લંડનમાં ઈન્ડિયન સોશિયોલૉજીસ્ટ (માસિક) ઈન્ડિયન હોમરુલ સોસાયટી અને ઈન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી અને વિદેશમાં રહીને ભારતીય સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય ફાળો આપ્યો હતો

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

તેમનો જન્મ ૪ ઓક્ટોબર ૧૮૫૭[૨][૩][૪]ના રોજ કચ્છનામાંડવી બંદર ખાતે ભાનુશાળી (ભણસાલી) કુટુંબમાં થયો હતો. તેમના પિતા કરસનજી (કૃ Shyamji krishna verma biography in gujarati language free!